Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ પૂનમ (09:44), વદ એકમ
16/05/2022 સોમવાર
ચંદ્રરાશિ :- તુલા (07:53), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (13:18), અનુરાધા
યોગ :- વરિયાન (06:17), પરિઘ (26:31), શિવ
કરણ :- બવ (09:44), બાલવ (20:07), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નાનો પ્રવાસ થાય, પગમાં અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવકમાં લાભ થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- વાહન લાભ થાય, માતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, સારું ખાનપાન મળે, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન લાભ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment