Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ નોમ (10:46), દશમ

24/05/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- કુંભ (16:29), મીન

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (22:33), ઉ.ભાદ્રપદ

યોગ :- વિષ્કુંભ (23:41), પ્રીતિ

કરણ :- ગર (10:46), વણિજ (22:35), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યાહ્ન બાદ લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ગુપ્ત રોગ સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મિત્રો સાથે અણબનાવ બને, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments