Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ એકમ (27:26), બીજ

01/05/2022, રવિવાર

ચંદ્રરાશિ :- મેષ (28:45), વૃષભ

નક્ષત્ર :- ભરણી (22:11), કૃત્તિકા

યોગ :- આયુષ્માન (15:18), સૌભાગ્ય

કરણ :- કીમ્સ્તુઘ્ન (14:39), બવ (27:26), બાલવ

*ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રોનો સહકાર મળે, વ્યવહારમાં નમ્રતા રાખવી, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગપ્રતિકારકશક્તિ નો અભાવ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પેટ સંબંધિત તકલીફ પડે, મિત્રો સાથે મુલાકાત થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન વિચલિત રહે, ધાર્મિકતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.   


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે. 


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, ક્રોધિત સ્વભાવને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, આંખની તકલીફ પડે, સારું ખાનપાન મળે, ભાઈભાંડુ નો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments