Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ ત્રીજ (31:34), ચોથ

03/05/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ 

નક્ષત્ર :- રોહિણી (27:18), મૃગશીર્ષ

યોગ :- શોભન (16:15), અતિગંડ

કરણ :- તૈતિલ (18:25), ગર (31:34), વણિજ

*અક્ષય તૃતીયા અખાત્રીજ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, લાભ પ્રાપ્તિ થાય, વૈભવતા પાછળ ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વાણી વર્તન શાંતિ પૂર્વક કરવું, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક વ્યગ્રતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, કોર્ટ દાવામાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, નકારાત્મકતા દૂર કરવી, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળ થશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, વાહન સુખ મળે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, આંખ અથવા મસ્તક પીડા થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments