Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ અગિયારસ (18:52), બારસ

12/05/2022, ગુરુવાર

ચંદ્રરાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની (19:30), હસ્ત

યોગ :- હર્ષણ (17:51), વજ્ર

કરણ :- વણિજ (07:18), ભદ્રા (18:52), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ રહે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન પ્રગતિ કરશે, મિત્રોનો સહકાર મળે, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ સંભવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં નવી તક મળે, આવક માં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વા વ્યાપારી વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક લાભ પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments