Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ બીજ (29:19), ત્રીજ
02/05/2022, સોમવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (24:34), રોહિણી
યોગ :- સૌભાગ્ય (15:37), શોભન
કરણ :- બાલવ (16:20), કૌલવ (29:19), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, વાહન લાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અટકાવ આવે, પેટની તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment