Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ સાતમ (13:00), આઠમ
22/05/2022 રવિવાર
ચંદ્રરાશિ :- મકર (11:13), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (22:47), શતતારા
યોગ :- ઐન્દ્ર (26:59), વૈધૃતિ
કરણ :- બવ (13:00), બાલવ (24:13), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, માનસિક વ્યગ્રતા રહે, મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, રોગપ્રિકારકશક્તિ કમજોર થઈ શકે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, શત્રુઓ પર વિજય મેળવી શકો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment