Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ ચૌદશ (12:46), પૂનમ
15/05/2022 રવિવાર
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (15:35), વિશાખા
યોગ :- વ્યતિપાત (09:48), વરિયાન
કરણ :- વણિજ (12:46), ભદ્રા (23:18), બવ
*વ્રતની પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્ય નિર્બળ બને, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ અનુભવશો, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક ત્રાસ સહન કરવો પડે, આંખ ની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment