Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ બારસ (17:28), તેરસ

13/05/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- કન્યા 

નક્ષત્ર :- હસ્ત (18:49), તુલા

યોગ :- વજ્ર (15:41), સિદ્ધિ

કરણ :- બવ (06:16), બાલવ (17:28), કૌલવ (28:30)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પ્રવાસમાં ખર્ચ થાય, પરાક્રમમાં સફળ થશો, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, માનસિક સ્થિરતા આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, વાહન લાભ મળે, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ પર વિજય મેળવી શકશો, આવક સંબંધિત લાભ મળે, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક સ્થિરતા આવે, વાહન લાભ થાય, પેટની તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ અથવા મસ્તક પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments