Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ અગિયારસ (10:55), બારસ
26/05/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- મીન (24:39), મેષ
નક્ષત્ર :- રેવતી (24:39), અશ્વિની
યોગ :- આયુષ્માન (22:15), સૌભાગ્ય
કરણ :- બાલવ (10:55), કૌલવ (23:18), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, માતાનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, આંખ સંબંધિત તકલીફ દૂર થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment