Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ એકમ (06:26), બીજ (ક્ષય તિથિ)

17/05/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (10:46), જ્યેષ્ઠા 

યોગ :- શિવ (22:38), સિદ્ધ

કરણ :- કૌલવ (06:26), તૈતિલ (16:44), ગર 

*મંગળ મીન રાશિમાં 09:34 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, આકસ્મિક ખર્ચ થાય, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે, વાહન શાંતિથી ચલાવવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પેટ સંબંધિત તકલીફ સંભવે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે રાહ જોવી પડે, કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, માનસિક તાણ અનુભવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, આંખની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ માં કષ્ટ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, આંખની તકલીફ સંભવે, ધાર્મિક કાર્ય કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments