Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ ચોથ (20:25), પાંચમ

19/05/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- ધન

નક્ષત્ર :- પૂર્વાષાઢા (27:18), ઉત્તરાષાઢા

યોગ :- સાધ્ય (14:58), શુભ

કરણ :- બવ (09:58), બાલવ (20:25), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ સંભવે, મોજશોખની ચીજોમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મિત્રોનો સહકાર મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક ખર્ચ થાય, ધાર્મિકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન લાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમ માં સફળ થશો, પેટ સંબંધિત તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, નકારાત્મક વિચારો દૂર કરવા, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિલંબ થી કાર્ય સફળ થાય, પેટની બીમારી રહે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, બીમારી લાંબા સમયની સંભવે, મધ્યમ દિવસ r


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments