Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ ચૌદશ (14:56), અમાસ

29/05/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મેષ (11:18), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (31:12), રોહિણી

યોગ :- અતિગંડ (22:53), સુકર્મા

કરણ :- શકુનિ (14:56), ચતુષ્પદ (27:56), નાગ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રોનો સહકાર મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસના યોગ થાય, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની ફરિયાદ રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, મન વિચલિત રહે, મધ્યાહ્ન બાદ પેટની અવ્યવસ્થા ની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં પરાક્રમમાં દ્વારા સફળ થશો, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments