Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ ત્રીજ (07:34), ચોથ

04/05/2022, બુધવાર

ચંદ્રરાશિ :- વૃષભ (16:47), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (30:16), આર્દ્રા

યોગ :- અતિગંડ (17:07), સુકર્મા

કરણ :- ગર (07:34), વણિજ (20:48), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિચારોની ગહનતામાં અભાવ આવે, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક સ્વાસ્થ્ય સારું રહે, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, આંખની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક વિચારો દૂર કરવા, આકસ્મિક લાભ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગપ્રિકારકશક્તિ ઓછી થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક ખર્ચ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન લાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, શારીરિક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments