Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ દશમ (19:32), અગિયારસ
11/05/2022, બુધવાર
ચંદ્રરાશિ :- સિંહ (25:33), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની (19:28), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- વ્યઘાત (19:24), હર્ષણ
કરણ :- તૈતિલ (07:35), ગર (19:32), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યના જોરે આગળ વધશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, આવક સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખની તકલીફ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટ અથવા આંખની તકલીફ સંભવે, પ્રવાસમાં કષ્ટ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યના જોરે આગળ વધશો, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, રોગ પર વિજય મેળવી શકશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આંખ અથવા પેટની તકલીફ સંભવે, આકસ્મિક લાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, રોગ પર વિજય મેળવી શકશો, પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment