Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ એકમ (19:20), બીજ

31/05/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ (23:31), મિથુન

નક્ષત્ર :- રોહિણી (10:01), મૃગશીર્ષ

યોગ :- ધૃતિ (24:33), શૂલ 

કરણ :- કિમ્સ્તુઘ્ન (06:09), બવ (19:20), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે વિલંબ સંભવે, નોકરિયાત વર્ગને નવી સમસ્યાનો સામનો કરવો પડે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પેટની તકલીફ સંભવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં વિલંબ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થાય, મોસાળ પક્ષથી હાની સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, હ્રદય સંબંધિત પીડા સંભવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, લાંબો પ્રવાસ થાય, પાણી થી સાવધાન રહેવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments