Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ આઠમ (11:35), નોમ
23/05/2022 સોમવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (22:22), પૂ.ભાદ્રપદ
યોગ :- વૈધૃતિ (25:05), વિષ્કુંભ
કરણ :- કૌલવ (11:35), તૈતિલ (23:06), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય થઇ શકે, ભાગ્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, આંખની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા વિલંબ થી મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારિરીક તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, આંખની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment