Rashi fal 29/08/2020

ભાદરવા સુદ એકાદશી ( 08:17 ), બારસ
29/08/2020
ચંદ્રરાશિ :- ધન ( 19:12 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 13:02 ), ઉત્તરાષાઢા 
યોગ :- આયુષ્માન ( 14:50 ), સૌભાગ્ય 
કરણ :- ભદ્રા ( 08:17 ), બવ ( 20:16 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો,  પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ખાનપાન સારું મળે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત બિમારી થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો, જમીન/વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments