Rashi fal 28/08/2020

ભાદરવા સુદ દશમ ( 08:38 ), એકાદશી
28/08/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 12:37 ), પૂર્વાષાઢા
યોગ :- પ્રીતિ ( 16:03 ), આયુષ્માન
કરણ :- ગર ( 08:38 ), વણિજ ( 20:25 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળી શકે, પેટની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ખાનપાન સારું મળે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો, જમીન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments