Rashi fal 04/08/2020

શ્રાવણ વદ એકમ ( 21:57 ), બીજ
 04/08/2020
ચંદ્રરાશિ :- મકર ( 20:49 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 08:13 ), ધનિષ્ઠા
યોગ :- સૌભાગ્ય ( 21:16 ), શોભન
કરણ:- બાલવ ( 09:40 ), કૌલવ ( 21:55 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments