Rashi fal 03/08/2020
શ્રાવણ સુદ પુનમ ( 21:28 )
03/08/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 07:18 ), શ્રવણ
યોગ :- પ્રીતિ ( 06:38 ), આયુષ્માન
કરણ:- ભદ્રા ( 09:25 ), બવ ( 21:28 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંબંધીઓ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment