Rashi fal 25/08/2020

ભાદરવા સુદ સાતમ ( 12:22 ), આઠમ
25/08/2020
ચંદ્રરાશિ :- તુલા ( 08:16 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 13:58 ), અનુરાધા 
યોગ :- ઐન્દ્ર ( 21:48 ), વૈધૃતિ
કરણ :- વણિજ ( 12:22 ), ભદ્રા ( 23:27 ), બવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વલણ રહે, પ્રવાસ કરશો, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments