Rashi fal 13/08/2020
શ્રાવણ વદ નોમ ( 12:58 ), દશમ
13/08/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 29:22 ), મૃગશીર્ષ
યોગ :- ધ્રુવ ( 09:49 ), વ્યાઘાત
કરણ:- ગર ( 12:57 ), વણિજ ( 25:35 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, શાંતિપૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત બિમારી થઈ શકે, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment