Rashi fal 24/08/2020

ભાદરવા સુદ છઠ્ઠ ( 14:30 ), સાતમ
24/08/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 15:20 ), વિશાખા
યોગ :- બ્રહ્મ ( 24:28 ), ઐન્દ્ર 
કરણ :- તૈતિલ ( 14:31 ), ગર ( 25:23 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનપ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો રહેશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ભાઈભાડું સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, આંખ સંબંધીત પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments