Rashi fal 02/08/2020

શ્રાવણ સુદ ચૌદશ ( 21:29 ), પુનમ
 02/08/2020
ચંદ્રરાશિ :- ધન ( 12:56 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 06:52 ), ઉત્તરાષાઢા 
યોગ :- વિષ્કુમ્ભ ( 07:51 ), પ્રીતિ 
કરણ:- ગર ( 09:39 ), વણિજ ( 21:29 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, ધનખર્ચ થશે, કુટુંબમાં સ્નેહ વધે, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ‌ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, માનસિક ચિંતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, મન પ્રસન્ન રહે, મધ્યમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ લાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments