Rashi fal 09/08/2020
*રાંધણ છઠ્ઠ*
શ્રાવણ વદ છઠ્ઠ ( 30:43 ), સાતમ
09/08/2020
ચંદ્રરાશિ :- મીન (19:06 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 19:06 ), અશ્વિની
યોગ :- શૂલ ( 31:41 ), ગંડ
કરણ:- ગર ( 17:30 ), વણિજ ( 30:43 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માનસિક વ્યગ્રતા રહે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, અધુરા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment