Rashi fal 20/08/2020

ભાદરવા સુદ બીજ ( 26:13 ), ત્રીજ 
20/08/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 29:15 ), કન્યા
નક્ષત્ર :-  પૂર્વા ફાલ્ગુની ( 23:50 ), ઉ.ફાલ્ગુની 
યોગ :- શિવ ( 17:41 ), સિદ્ધ
કરણ:- બાલવ ( 15:47 ), કૌલવ ( 26:13 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ‌ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments