Rashi fal 05/08/2020

શ્રાવણ વદ બીજ ( 22:50 ), ત્રીજ
 05/08/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 09:30 ), શતતારા‌
યોગ :- શોભન ( 29:06 ), અતિગંડ
કરણ:- તૈતિલ ( 10:19 ), ગર ( 22:50 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો,‌ ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે,‌ વાહન શાંતિથી ચલાવવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, મન આનંદિત રહે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments