Rashi fal 14/08/2020
શ્રાવણ વદ દશમ ( 14:02 ), એકાદશી
14/08/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 18:04 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 30:35 ), આર્દ્રા
યોગ :- વ્યાઘાત ( 09:45 ), હર્ષણ
કરણ:- ભદ્રા ( 14:02 ), બવ ( 26:17 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પગની યા મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માનસિક વ્યગ્રતા રહે, પેટ યા આંખ સંબંધિત બિમારી થઈ શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત બિમારી થઈ શકે, શત્રુઓ પર વિજય મેળવી શકો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment