Rashi fal 01/08/2020
શ્રાવણ સુદ તેરસ ( 21:54 ), ચૌદશ
01/08/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 06:48 ), પૂર્વાષાઢા
યોગ :- વૈધૃતિ ( 09:22 ), વિષ્કુમ્ભ
કરણ:- કૌલવ ( 10:15 ), તૈતિલ ( 21:54 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, વડિલો સામે વ્યવહાર સારો કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment