Rashi fal 27/08/2020

ભાદરવા સુદ નોમ ( 09:26 ), દશમ
27/08/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 12:37 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 12:37 ), મૂળ
યોગ :- વિષ્કુમ્ભ ( 17:37 ), પ્રીતિ
કરણ :- કૌલવ ( 09:25 ), તૈતિલ ( 20:59 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ ખાનપાન સારું મળે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો, જમીન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments