Rahi fal 12/08/2020

શ્રાવણ વદ આઠમ ( 11:16 ), નોમ
 12/08/2020
ચંદ્રરાશિ :- મેષ ( 07:36 ), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 27:25 ), રોહિણી
યોગ :-  વૃદ્ધિ ( 09:24 ), ધ્રુવ
કરણ:- કૌલવ ( 11:16 ), તૈતિલ ( 24:12 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત બિમારી થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments