Rashi fal 22/08/2020
*ગણેશ ચતુર્થી*
ભાદરવા સુદ ચોથ ( 19:57 ), પાંચમ
22/08/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 30:06 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 19:11 ), ચિત્રા
યોગ :- સાધ્ય ( 10:19 ), શુભ
કરણ :- વણિજ ( 09:29 ), ભદ્રા ( 30:29 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મકતા દૂર કરવી, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન યા વાહન સંબંધિત લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment