Rashi fal 16/08/2020

શ્રાવણ વદ બારસ ( 13:50 ), તેરસ
 16/08/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 24:52 ), કર્ક 
નક્ષત્ર :- આર્દ્રા ( 07:02 ), પુનર્વસુ ( 30:44 )
યોગ :- વજ્ર ( 07:51 ), સિદ્ધિ ( 29:58 )
કરણ:- તૈતિલ ( 13:51 ), ગર ( 25:18 ), વણિજ
*સૂર્ય સિંહ રાશિમાં સાંજે 19:10 થી‌ પ્રવેશ* 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, વાહન સંબંધિત લાભ મળે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments