Rashi fal 07/08/2020
શ્રાવણ વદ ચોથ ( 26:07 ), પાંચમ
07/08/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 06:58 ), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 13:33 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- સુકર્મા ( 29:55 ), ધૃતિ
કરણ:- બવ ( 13:08 ), બાલવ ( 26:06 ), કૌલવ
*જીવંતિકા પૂજન*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંબંધીઓ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધન સંબંધિત ચિંતા રહે, પેટની તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવી શકો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment