Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ બારસ (22:56), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 09/04/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (09:58), પૂ.ફાલ્ગુની

યોગ :- ગંડ (18:26), વૃદ્ધિ

કરણ :- બવ (10:02), બાલવ (22:56), કૌલવ 

*રાજયોગ 09:58 થી 22:56*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તથા સરકારી કામકાજમાં વ્યસ્તતા અનુભવશો, સન્માન જાળવવું, જમીનના પ્રશ્નો ઉદ્ભવશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, મુખના રોગ અથવા મસ્તક સંબંધિત બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યો તથા સુખ સુવિધામાં પ્રયત્નશીલ રહેશો, ભાગ્ય પ્રબળ થશે, વાણી વિકાર થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનનો સહકાર પામશો, વ્યાપારી જનો સાથે મુલાકાત થશે, ક્રોધિત અવસ્થા તેમજ પતિ પત્ની વચ્ચે મતભેદ તથા ગુપ્ત વિકાર સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- અવરોધાયેલા કાર્યો ગતિશીલ થશે, નકારાત્મક ઉર્જાઓ થી દૂર રહેવું, પ્રવાસ કષ્ટમય તેમજ પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા રહે, ધન વ્યય થશે, આંતરિક સૂઝ દ્વારા અવરોધાયેલા કાર્યો પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ગુપ્ત શક્તિઓ હાવી થઈ શકે, મનોવલણ બદલાશે, કૌટુંબિક આયોજનો સંભવે, રોગી અવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન ઇત્યાદિ સુખ પામશો, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક શસ્ત્ર ક્રિયા અથવા વાહન અકસ્માત સંભવે, ધન સંચય ઓછો થશે, ભાગ્યના જોરે પ્રગતિ પામશો, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, જળ પ્રદેશથી દૂર રહેવું, પરિશ્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, રક્ત સંબંધિત રોગ સંભવે, ધન સંચય ઓછો થશે, સામાજિક અન્યાયના ભોગ બનશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, પાર્ટનરશીપ માં અવરોધો તથા વાયુ રોગની પીડા વધશે, સંતાન પીડિત સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments