Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ છઠ્ઠ (21:43), સાતમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 03/04/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (18:23), મિથુન

નક્ષત્ર :- રોહિણી (07:03), મૃગશીર્ષ (29:51)

યોગ :- સૌભાગ્ય (24:02), શોભન

કરણ :- કૌલવ (10:40), તૈતિલ (21:43), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, માતા સાથે મતભેદ તેમજ ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં સફળતા તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું હિતાવહ, કાર્યમાં અવરોધો તેમજ માતા પિતા સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્ર તેમજ સામાજિક માન જાળવવું, પિતા સાથે મતભેદ તેમજ આંતરિક સૂઝ દ્વારા પરેશાની દૂર કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળશે, શસ્ત્ર ક્રિયા સંભવે, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા સંભવે, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સુખ સુવિધા ભોગવશો, અનિયમિતતા જળવાશે, સ્નેહીજનો સાથે મુલાકાત તેમજ નોકરિયાત વર્ગે સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રગતિમય સમય, પતિ પત્ની તથા પાર્ટનરશીપ માટે સાનુકૂળ દિવસ, સંતાન બાબત ચિંતા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગમાંથી મુક્તિ પામશો, વિદેશના વ્યાપાર દ્વારા પ્રગતિ થશે, અકસ્માત ભય રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક કાર્યો કરશો, ભ્રાતૃ વર્ગ સાથે જોડાયેલા તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ખાનપાનમાં અનિયમિતતા તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, રક્ત સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાણી દોષ સંભવે, ધાર્મિક કાર્યો દ્વારા પ્રગતિ તેમજ પદ પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થશે, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments