Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ સુદ એકમ (21:12), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 28/04/2025 સોમવાર

ચંદ્ર રાશિ :- મેષ (26:54), વૃષભ

નક્ષત્ર :- ભરણી (21:38), કૃત્તિકા

યોગ :- આયુષ્માન (20:03), સૌભાગ્ય

કરણ :- કિમ્સ્તુઘ્ન (11:05), બવ (21:12), બાલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળે, માતાની તબિયત નાદુરસ્ત રહે, શેર બજારમાં સાવધાની રાખવી, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને ન્યાય મળશે, વ્યાપારમાં અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાઈભાંડુ ને કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, દાંત અથવા આંખોની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધિત અવસ્થા માં નિર્ણયો ન લેવા, પતિ કે પત્ની માટે કષ્ટપ્રદ સમય, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- શેર બજારમાં સાવધાની રાખવી, પ્રવાસ કષ્ટમય રહે, ભોગ વિલાસ અર્થે ધન ખર્ચશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- પાર્ટનરશીપ માં અભાવ વર્તાશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, પતિ કે પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુનો સહકાર મળશે, પ્રવાસ કષ્ટમય રહે, દૂર દેશના સંબંધોમાં વિખવાદ થશે, રોગ દ્વારા પીડિત થશો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, નકારાત્મક અસર હેઠળ પરેશાની ભોગવશો, પતિ પત્ની વચ્ચે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, રક્ત સંબંધિત તકલીફ સંભવે, ભાગ્ય પ્રબળ થશે, મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, નકારાત્મકતા ને કારણે નિષ્ફળતાનો સામનો થશે, સામાજિક ન્યાય મળશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મનો વિરુદ્ધના પ્રસંગ દ્વારા પરેશાની ભોગવશો, અંધકારમય સમય વર્તાશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments