Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ ચોથ (26:35), પાંચમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 01/04/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- મેષ (16:34), વૃષભ
નક્ષત્ર :- ભરણી (11:07), કૃત્તિકા
યોગ :- વિષ્કુમ્ભ (09:48), પ્રીતિ
કરણ :- વણિજ (16:05), ભદ્રા (26:38), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, મધ્યાહ્ન બાદ અટકાયેલા કર્યો પ્રગતિ પામશે, સાનુકૂળતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, સ્વજનો સાથે મતભેદ વધશે, વ્યાપારિક નિર્ણયો લેશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્ય પ્રબળ બનશે, રોગાવસ્થા માંથી મુક્તિ પામશો, પ્રવાસ સુખમય રહે, કાર્યમાં સફળતા મેળવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, નોકરી વ્યાપાર માટે સાનુકૂળ સમય, ભાગ્યનો સાથ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે સાવચેત કારક સમય, સ્વજનોથી દૂર થશો, માનહાનિ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ મધ્યાહ્ન બાદ થશે, ધાર્મિક વિચારો વધશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નોકરો દ્વારા ત્રાસ પામશો, મામા પક્ષ સાથે અણબનાવ તેમજ મધ્યાહ્ન બાદ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગાવસ્થામાં વધુ ખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં વૃદ્ધિ તેમજ પ્રગતિ પામશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ નકારાત્મક અસરો તેમજ પેટની તકલીફો વધશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન પ્રસન્ન રહેશે, વાહન સુખ ભોગવશો, કાર્યમાં સફળતા તેમજ મધ્યાહ્ન બાદ ધન લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળતા તેમજ વ્યાપારમાં અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, મધ્યાહ્ન બાદ સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાયુ રોગ સંભવે, વ્યાપાર માટે સાનુકૂળ સમય, મધ્યાહ્ન બાદ ધાર્મિક વિચાર શૈલી તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment