Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ તેરસ (25:01), ચૌદશ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 10/04/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- સિંહ (19:06), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (12:25), ઉ.ફાલ્ગુની

યોગ :- વૃદ્ધિ (18:59), ધ્રુવ

કરણ :- કૌલવ (11:57), તૈતિલ (25:01), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સુખ સુવિધા પામશો, ભાગ્ય ઉન્નત રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસમાં કાળજી રાખવી હિતાવહ, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં નામના તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, મિત્રોનો સહયોગ તથા પેટની તકલીફો સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે મતભેદ તેમજ મકાન સુખનો અભાવ વર્તાય, કાર્યક્ષેત્રે અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મસ્તક પીડા અથવા અગ્નિ લોખંડનો ભય સંભવે, ભ્રાતૃ વર્ગ સાથે અકારણ મતભેદ તથા પ્રવાસ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન સંચય ઓછો થશે, મિત્રોથી સાવચેત રહેવું, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ તેમજ પેટની સમસ્યા રહે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, ભાગ્યના જોરે પ્રગતિ પામશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, સંતાન પ્રગતિ પામશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે સફળતા મળશે, પૈતૃક અવરોધો સંભવે, ધાર્મિકતા માં અભાવ તેમજ મન પ્રસન્ન રહેશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, વાહન અકસ્માત ભય રહે, શસ્ત્ર ક્રિયા સંભવે, માતા સાથે અણબનાવ સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ઘ્યાન રાખવું, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માનસિક વ્યગ્રતા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, મકાન સુખ ભોગવશો, નોકરોથી ત્રાસ પામશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક આરોગ્ય સાચવવું, મનોવાંછિત કાર્યોમાં અગવડતા રહે, ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments