Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ ચૌદશ (27:27), પૂનમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 11/04/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (15:11), હસ્ત

યોગ :- ધ્રુવ (19:46), વ્યાઘાત 

કરણ :- ગર (14:41), વણિજ (27:27), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, તણાવ યુક્ત સમય, કાર્યક્ષેત્રે અવરોધો તથા પેટ સંબંધિત રોગ ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યના જોરે પ્રગતિ પામશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહયોગ મળશે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, કાર્યક્ષેત્રે અવરોધો તથા વાહન સંબંધિત ઘાત સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, દૂર દેશના વ્યાપાર સાથે જોડાયેલ વ્યક્તિઓ માટે કાળજી કારક સમય, ધાર્મિકતા માં અભાવ, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે તણાવ વધે, મુખ સંબંધિત રોગ તથા સામાજિક માન સાચવવું, ધન ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ, ભાગ્ય પ્રબળ થશે, પેટની તકલીફ રહે, પાર્ટનરશીપ માં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ગુપ્તતા જાળવશો, પ્રેમી પાત્ર સાથે મુલાકાત થશે, નાના પ્રવાસનું આયોજન થશે, માનસિક હતાશા ભોગવશો, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા સંભવે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, આવક સ્ત્રોતમાં અભાવ વર્તાય, મિત્રોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માન મર્યાદા જાળવવી, નોકરિયાત વર્ગે સચેત રહેવું, વ્યાપારી વર્ગ માટે આકસ્મિક લાભ મેળવશો, હૃદય સંબંધિત બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- યાત્રા પ્રવાસના યોગ સંભવે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શારીરિક ઇજા સંભવે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, વ્યાપારમાં અટકાવ તથા સામાજિક ન્યાય ન મળે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં વિખવાદ વધશે, મસ્તક સંબંધિત રોગ થશે, વ્યાપારિક નિર્ણયો પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments