Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ પાંચમ (23:51), છઠ્ઠ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 02/04/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (08:50), રોહિણી

યોગ :- પ્રીતિ (06:07), આયુષ્માન (26:50)

કરણ :- બવ (13:06), બાલવ (23:51), કૌલવ 

*મંગળ કર્ક રાશિમાં 25:26 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સર્વ પ્રકારના લાભ મેળવશો, પ્રવાસ કષ્ટમય રહે, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ તથા સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, સામાજિક સન્માન મેળવશો, પેટની અવ્યવસ્થા ની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક આરોગ્ય સાચવવું, ગુપ્ત જાણકારી દ્વારા કાર્ય પ્રગતિમય સંભવે, ધાર્મિક યાત્રા કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં ઉન્નતિ તેમજ સન્માન મેળવશો, નવી યોજનાઓ અમલમાં મૂકશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, જમીન મકાનનું સુખ માણશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, આકસ્મિક લાભો મેળવશો, કાર્યક્ષેત્રે અવરોધો કિન્તુ સફળ થશો, સ્નેહીજનો સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળશે, અવરોધાયેલી મનોકામના પૂર્તિ થશે, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશાનો ભોગ બનશો, કાર્યમાં અટકાવ તેમજ વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ધનલાભ મળશે, સારું ખાનપાન તેમજ મિત્રો દ્વારા નવીન સોપાનો સર કરશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગમાં નામના તેમજ સરકારી કામકાજ પૂર્ણ થશે, મકાન વાહન સુખ ભોગવશો, માતાની તબિયતમાં સુધારો આવશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક યાત્રા કરશો, કાર્યાન્વિત થશો, દૂર દેશના સંબંધો સુધારશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments