Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ તેરસ (08:28), ચૌદશ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 26/04/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- મીન (27:39), મેષ
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (06:27), રેવતી (27:39)
યોગ :- વૈધૃતિ (08:42), વિષ્કુમ્ભ (28:35)
કરણ :- વણિજ (08:28), ભદ્રા (18:41), ચતુષ્પાદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતિત રહેશો, માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં ખોટ વર્તાશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે અણબનાવ તથા નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કષ્ટમય રહે, મોટા ભાઈભાંડુ સાથે મતભેદ તથા કષ્ટપ્રદ સમય, ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં ખોટ વર્તાશે, પેટની સમસ્યા વધશે, આકસ્મિક ઘટનાના બોજ માટે તૈયાર રહેવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગીદારી માટે આ સમય અનુકૂળ નથી, નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, મસ્તક પીડા વર્તાશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- અવ્યવસ્થિત રહેણી કરણીને લીધે રોગ અવસ્થામાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગે સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન પીડા રહે, મિત્રોનો સહયોગ મળશે, પેટની તકલીફો વધશે, રાજકીય વાટાઘાટ સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે તણાવ વધશે, વાહન તથા જમીન સુખ બાબત પ્રશ્નો ઉદ્ભવશે, પૈતૃક સંપદા બાબત ચિંતા રહેશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મેળવશો, ધાર્મિક કાર્યો કરશો તથા પ્રવાસ સુખમય રહે, પરિશ્રમ માં વૃદ્ધિ થશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક અસ્વસ્થતા રહેશે, ક્રોધિત સ્વભાવ રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક સંતાપ રહે, વ્યાપારમાં અસફળતા મેળવશો, પેટની તકલીફો રહે, પતિ કે પત્નીની તબિયત બગડશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment