Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર વદ અમાસ (25:02)

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 27/04/2025 રવિવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (24:38), ભરણી

યોગ :- પ્રીતિ (24:20), આયુષ્માન 

કરણ :- ચતુષ્પાદ (14:54), નાગ (25:02), કિમ્સ્તુઘ્ન 

*સૂર્ય ભરણી નક્ષત્રમાં 19:13 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રે અવરોધો ઉદ્ભવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો નો સહકાર મળશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પગની તકલીફ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, સંતાન દ્વારા પીડિત થશો, પેટથી થતાં રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે મતભેદ અથવા તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- રાજકીય વાટાઘાટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ પરાક્રમમાં નિષ્ફળતા સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, સ્નેહીજનો સાથે મતભેદ થશે, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન દ્વારા પરેશાની ભોગવશો, ભોગ વિલાસમાં ખર્ચ વધશે, પેટને સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, માતા સાથે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પરાક્રમમાં નિષ્ફળતાનો સામનો કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે મતભેદ થશે, નેત્ર રોગ અથવા મુખ સંબંધિત રોગ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments