Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ એકાદશી (21:14), બારસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 08/04/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- કર્ક (07:55), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (07:55), મઘા
યોગ :- શૂળ (08:11), ગંડ
કરણ :- વણિજ (08:33), ભદ્રા (21:14), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ થશે, ધન બાબત ચિંતિત રહેશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાનના પ્રશ્નો હલ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સુખ સુવિધા મેળવશો, ભાઈભાંડુ સાથે તણાવ વધે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ સુખમય રહે, નેત્ર પીડા તેમજ સ્વજનો સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ વધશે, શારીરિક સ્વાસ્થ્ય જાળવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં સફળતા મળશે, શાસ્ત્ર ક્રિયા બાબત પ્રશ્નો ઉપજે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રોથી સાવચેત રહેવું, ધનખર્ચ થશે, નકારાત્મક અસર તથા પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મેળવશો, સરકારી અધિકારીઓથી ઉલજશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન પ્રસન્ન રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રે સફળ થશો, ધાર્મિક કાર્યમાં અટકાવ તેમજ હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે તણાવ સંભવે, પેટની સામાન્ય તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ ધન બાબત ચિંતા, રોગી અવસ્થા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા વધશે, માનસિક તાણ અનુભવશો, સંતાન ચિંતા તેમજ પેટની સમસ્યા વધશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment