Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર વદ એકાદશી (14:33), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 24/04/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કુંભ (27:25), મીન

નક્ષત્ર :- શતતારા (10:49), પૂ.ભાદ્રપદ

યોગ :- બ્રહ્મ (15:56), ઐન્દ્ર 

કરણ :- બાલવ (14:33), કૌલવ (25:13), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નેત્ર પીડા થશે, ધન સંબંધિત ચિંતા રહે, વૈવાહિક પ્રશ્નો દૂર થશે, આંતરિક સૂઝ દ્વારા વ્યાપારમાં લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં ખર્ચ ઘટશે, રાજકીય લાભ મેળવશો, ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધિત સ્વભાવને કારણે વિખવાદો વધશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ભાઈભાંડુ નો સહકાર મળશે, ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં લાભ મેળવશો, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, પૈતૃક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંચય ઓછો થશે, પેટની સમસ્યા સંભવે, ધાર્મિક કાર્યો કરશો, ભોગ વિલાસતામાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગને નવી તક મળશે, આકસ્મિક લાભ ભોગવશો, પેટની તકલીફો વધશે, નાનકડો પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ થશે, માતાનો સ્નેહ મેળવશો, સંતાન ચિંતા તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્ય પ્રબળ બને, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં વૃદ્ધિ થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નકારાત્મક અસરથી દૂર થશો, ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ધનખર્ચ થશે, પરિશ્રમ દ્વારા લાભ મેળવશો, રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રે અવરોધ આવશે, બોલચાલમાં ધ્યાન રાખવું તથા સ્નેહીજનો સાથે મતભેદો વધશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments