Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ સુદ ત્રીજ (14:12), ચોથ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 30/04/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (27:17), મિથુન

નક્ષત્ર :- રોહિણી (16:18), મૃગશીર્ષ

યોગ :- શોભન (12:02), અતિગંડ 

કરણ :- ગર (14:12), વણિજ (24:44), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ મેળવશો, વ્યાપારમાં વૃદ્ધિ તથા સામાજિક ન્યાય મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, નકારાત્મક અસરથી દૂર થશો, પેટની સમસ્યા દૂર થશે, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં ઉન્નતિ તથા સામાજિક ન્યાય મેળવશો, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસનું આયોજન થશે, ભ્રાતૃ વર્ગ પ્રગતિ કરશે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- વાયરલ ઇન્ફ્કેશન સંભવે, માનસિક હતાશા ભોગવશો, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, પેટથી થતાં રોગ પર કાબુ મેળવશો, પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તથા માનસિક તાણ દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ તથા જમીનના પ્રશ્નોમાં રાહત મેળવશો, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક યાત્રા સંભવે, પરિશ્રમ દ્વારા ધનોપાર્જન થશે, કાર્યાન્વિત થશો, લાભપ્રદ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments