Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ બીજ (17:32), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 29/04/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (18:48), રોહિણી
યોગ :- સૌભાગ્ય (15:54), શોભન
કરણ :- બાલવ (07:19), કૌલવ (17:32), તૈતિલ
*પરશુરામ જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, સ્નેહીજનો સાથે મિલન થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ થશે, વ્યાપારમાં સફળતા મેળવશો, રોગમાંથી મુક્તિ પામશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આંતરિક સૂઝ દ્વારા ઉન્નતિ થશો, વ્યાપાર અર્થે પ્રવાસનું આયોજન થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહયોગ મેળવશો, ધનલાભ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં અભિવૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક ક્રિયા કરશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ ભાઈભાંડુ નું સુખ મેળવશો, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, રોગમાં વૃદ્ધિ ન થાય તેની કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળશે, પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, આંતરિક સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, નોકર ચાકરનું સુખ પામશો, મોસાળથી લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ પામશો, નોકરિયાત વર્ગને બઢતી પ્રાપ્ત થશે, પૈતૃક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભ્રાતૃ વર્ગનો સહકાર તથા પરિશ્રમ દ્વારા લાભ મેળવશો, લાંબા પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક વૃત્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment