Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ સાતમ (20:13), આઠમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 04/04/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (29:21), પુનર્વસુ

યોગ :- શોભન (21:46), અતિગંડ 

કરણ :- ગર (08:52), વણિજ (20:13), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન થશે, ભાગ્ય પ્રબળ થાય, ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ થશે, નામના મેળવશો, સ્વજનો સાથેના સંબંધો સુધરે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક આરોગ્ય પ્રભાવિત થશે, પ્રવાસનું આયોજન ટાળવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત તેમજ સંતાન ચિંતા દૂર થશે, આવક વૃદ્ધિ થશે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં સફળતા તેમજ ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, માતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક આયોજન થશે, પરિશ્રમમાં સફળ થશો, પૈતૃક સંપદા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ તેમજ વાયુ રોગની પીડા થશે, કાર્યમાં અગવડતા સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં લાભ મળશે, લગ્ન ઈચ્છુક માટે સાનુકૂળ સમય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ ઉદ્ભવે, પ્રવાસમાં કાળજી રાખવી, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ તથા પૈતૃક લાભો મેળવશો, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments