Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર વદ બારસ (11:45), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 25/04/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મીન

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (08:54), ઉ.ભાદ્રપદ

યોગ :- ઐન્દ્ર (12:31), વૈધૃતિ

કરણ :- તૈતિલ (11:45), ગર (22:10), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્યા કાર્યમાં અટકાવ આવશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે સાવચેત રહેવું, પેટની સમસ્યા વધશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા હિતાવહ, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, પિતાની તબિયત નાદુરસ્ત રહે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ વધશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, ભાગ્યનો સાથ ન મળે, પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, સન્માન સાચવવું, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, ભાગીદારીમાં નુકસાન સંભવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય રહે, મોસાળ પક્ષથી હાનિ સંભવે, કાર્યક્ષેત્રે પરિશ્રમ વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કષ્ટમય સમય, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, વ્યાપારમાં શાંતિ પૂર્વક નિર્ણયો લેવા હિતાવહ, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે તણાવ વધશે, વાહન તથા જમીન સુખ બાબત પ્રશ્નો ઉદ્ભવશે, રાજકીય લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ ને કષ્ટ સંભવે, ધાર્મિક કાર્યો કરશો, પાર્ટનરશીપ માં મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે મતભેદ તથા માનપાન ખોરવાશે, રોગ તથા શત્રુઓથી પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, કાર્યક્ષેત્રે પરિશ્રમ તથા ભાગીદારીમાં નુકસાન સંભવે, સંતાન સાથે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments